Pular para o conteúdo
Publicidade

પ્રેરિતોનાં કૃત્યો 4:34,35

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

34 તેઓમાંના કોઈને કશાની અછત નહોતી; કારણ કે જેટલાંની પાસે જમીન કે ઘર હતાં તેટલાંએ તે વેચી નાખ્યાં, 35 વેચેલી વસ્તુઓનું મૂલ્ય લાવીને તેઓ પ્રેરિતોના પગ આગળ મૂકતા; અને જેની જેને અગત્ય હતી તે પ્રમાણે તેમને વહેંચી આપવામાં આવતું હતું.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    34 તેઓમાંના કોઈને કોઈ બાબતની અછત ન હતી, કારણ કે જેટલાંની પાસે જમીન કે મકાનો હતાં તે તેઓ વેચી નાખીને, તેના પૈસા લાવતા. 35 અને નાણાં પ્રેષિતોની પગ આગળ મુકતા, અને જેને જરૂરિયાત હોય તેમને વહેચતા હતા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.