5 બીજે દિવસે તેઓના અધિકારીઓ, વડીલો, શાસ્ત્રીઓ, 6 તથા આન્નાસ પ્રમુખ યાજક, કાયાફા, યોહાન, આલેકસાંદર તથા પ્રમુખ યાજકના સર્વ સગાં યરુશાલેમમાં એકઠા થયા.
Publicidade
પ્રેરિતોનાં કૃત્યો 4:5,6
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
5 બીજે દિવસે આગેવાનો, વડીલો અને નિયમશાસ્ત્રના પંડિતો યરુશાલેમમાં મળ્યા. 6 અન્નાસ પ્રમુખયાજક ત્યાં હતો, અને કાયાફાસ પણ હતો, યોહાન, એલેકઝાંડર અને પ્રમુખ યાજકનાં અન્ય સગાઓ પણ હાજર હતાં.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.