38 હવે હું તમને કહું છું કે, આ માણસોથી તમે દૂર રહો, અને તેઓને રહેવા દો; કેમ કે જો એ મત અથવા એ કામ માણસોથી હશે તો તે ઊથલી પડશે; 39 પણ જો ઈશ્વરથી હશે તો તમારાથી તે ઊથલાવી નંખાશે નહિ; નહિ તો કદાચ તમે ઈશ્વરની સામે પણ લડનારા જણાશો.
Publicidade
પ્રેરિતોનાં કૃત્યો 5:38,39
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
38 તેથી, આ કિસ્સામાં મારી સલાહ છે કે આ માણસોને એકલાં છોડી દો! તેમને જવા દો! જો તેમનો હેતુ અથવા કાયઁ માનવયોજિત હશે તો તે પડી ભાંગશે. 39 પણ જો તે ઈશ્વરયોજિત હશે તો તમે આ માણસોને રોકી શકશો નહિ; તમે ફક્ત ઈશ્વરની વિરુદ્ધ લડનારા ગણાશો."
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.