Pular para o conteúdo
Publicidade

પ્રેરિતોનાં કૃત્યો 5:5,10

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

5 એ વાતો સાંભળતાં જ અનાન્યાએ પડીને પોતાનો પ્રાણ છોડ્યો, અને જેઓએ એ વાત સાંભળી તે સર્વને ઘણી બીક લાગી.

10 તત્કાળ સાફીરાએ તેમના પગ પાસે પડીને પોતાનો પ્રાણ છોડ્યો; પછી તે જુવાનોએ આવીને તેને મરણ પામેલી જોઈ, અને બહાર લઈ જઈને તેને તેના પતિની કબર પાસે દફનાવી.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    5 જયારે અનાન્યાએ આ સાંભળ્યું, ત્યારે તે પડી ગયો અને મરણ પામ્યો. અને જેઓએ આ સાંભળ્યું તે સર્વ ભયભીત થયા.

    10 તરત જ તે જમીન પર પડી ગઈ અને મરણ પામી. પછી તે જુવાનોએ અંદર આવીને તેને મરણ પામેલી જોઈ. તેને પણ બહાર લઈ જઈને તેના પતિની પાસે દફનાવી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.