Pular para o conteúdo
Publicidade

પ્રેરિતોનાં કૃત્યો 7:23,30

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

23 પણ તે લગભગ ચાળીસ વર્ષનો થયો ત્યારે તેને પોતાના ઇઝરાયલી ભાઈઓને મળવાનું મન થયું.

30 ચાળીસ વર્ષ પૂરાં થયાં ત્યારે સ્વર્ગદૂતે સિનાઈ પહાડના અરણ્યમાં ઝાડવાં મધ્યે અગ્નિની જ્વાળામાં તેને દર્શન દીધું.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    23 "જયારે મોશે ચાળીસ વર્ષનો થયો, ત્યારે તેણે તેના ઇઝરાયેલી એટલે પોતાના લોકોને મળવાનું નક્કી કયુઁ.

    30 "ચાળીસ વર્ષ વીતી ગયા પછી, સિનાઈ પર્વત પાસે અરણ્યમાં એક દૂતે બળતાં ઝાડની જવાળામાં તેને દર્શન દીધું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.