Pular para o conteúdo
Publicidade

ક્લોસ્સીઓને પત્ર 1:9

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

9 તમે સર્વ પ્રકારની આત્મિક સમજણમાં તથા બુદ્ધિ પ્રાપ્ત કરવામાં ઈશ્વરની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ એ માટે અમે તે સાંભળ્યું તે દિવસથી તમારે માટે પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    9 તમારાં વિશે સાંભળ્યું, તે દિવસથી અમે તમારે માટે પ્રાર્થના કરવાનું બંધ કયુઁ નથી, અમે સતત પ્રાથઁના કરીએ છીએ કે ઈશ્વર તમને આત્મા દ્રારા આપવામાં આવતી બધી બુધ્ધિ અને સમજણ દ્રારા તેમની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર કરે,

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Colossenses
Ver todos os capítulos de Colossenses