Pular para o conteúdo
Publicidade

ક્લોસ્સીઓને પત્ર 4:12

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

12 એપાફ્રાસ જે તમારામાંનો એક છે અને ખ્રિસ્તનો દાસ છે, તે તમને સલામ પાઠવે છે, તે તમારે માટે હંમેશા આગ્રહથી પ્રાર્થના કરે છે, કે તમે ઈશ્વરની સર્વ ઇચ્છામાં સંપૂર્ણ થઈને પૂરેપૂરી ખાતરી સાથે દૃઢ રહો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    12 અને મસીહ ઈસુનો સેવક એપાફ્રાસ જે તમારાંમાંનો એક છે તમને કુશળતા પાઠવે છે. તે હંમેશા તમારાં માટે આગ્રહપૂર્વક પ્રાર્થના કરે છે, ઈશ્વરની સવઁ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂણઁ થઇને તમે દ્રઢ રહો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Colossenses
Ver todos os capítulos de Colossenses