Pular para o conteúdo
Publicidade

એફેસીઓને પત્ર 2:1-3

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

મૃત્યુમાંથી જીવનમાં

1 વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મૃત્યુ પામેલા હતા, ત્યારે તેમણે તમને સજીવન કર્યા; 2 એ અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે દુષ્ટાત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં કાર્ય કરે છે, તે પ્રમાણે અગાઉ ચાલતા હતા; 3 તેઓમાં આપણે સર્વ આપણી દેહની વાસનાઓ મુજબ પહેલાં ચાલતા હતા, અને શરીરની તથા મનની ઇચ્છાઓ પૂરી કરતા હતા. વળી પહેલાની સ્થિતિમાં બીજાઓના માફક ઈશ્વરના કોપને પાત્ર હતા.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    1 માટે તમે તો અપરાધોમાં તથા પાપોમાં મૂએલા હતા, 2 તેમાં તમે જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આજ્ઞાભંગના દિકરાઓમાં હમણાં કામ કરી રહ્યો છે. 3 પણ આપણે એક સમયે તેમની સાથે રહેતા હતાં, આપણા શરીરની ઇચ્છાઓ સંતોષતા હતાં, અને તેની ઇચ્છાઓ અને વિચારોને અનુસરતા હતાં. બાકીનાં લોકોની જેમ, આપણે પણ સ્વભાવે ક્રોધને પાત્ર હતાં

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.