Pular para o conteúdo
Publicidade

એફેસીઓને પત્ર 2:8-10

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

8 કેમ કે તમે કૃપાથી વિશ્વાસદ્વારા ઉદ્ધાર પામેલા છો, અને એ તમારાથી નથી, એ તો ઈશ્વરનું દાન છે; 9 કરણીઓથી નહિ, રખેને કોઈ અભિમાન કરે; 10 કેમ કે આપણે તેમની કૃતિ છીએ, ખ્રિસ્ત ઈસુમાં સારી કરણીઓ કરવા માટે આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા, તે વિષે ઈશ્વરે આગળથી એમ ઠરાવ્યું હતું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    8 કેમકે તમે તેમની કૃપાથી મસીહ પરના વિશ્વાસ દ્રારા તમે તારણ પામ્યા છો, એ તમારાંથી નથી પણ એ તો ઈશ્વર તરફથી તમને મળેલું કૃપાદાન છે, 9 કરણીઓથી નહિ, રખેને કોઈ અભિમાન કરે. 10 કેમકે આપણે તેની કૃતિ છીએ, અને સારી કરણીઓ કરવાને મસીહ ઈસુમાં આપણને ઉત્પન્ન કર્યા છે, તે સારી કરણીઓ વિશે ઈશ્વરે અગાઉથી એમ ઠરાવ્યું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.