Pular para o conteúdo
Publicidade

એફેસીઓને પત્ર 4:3-6

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

3 શાંતિના બંધનમાં આત્માની એકતા રાખવાનો યત્ન કરો.

4 જેમ તમારા તેડાની એક આશામાં તમે તેડાયેલા છો, તેમ એક શરીર તથા એક આત્મા છે; 5 એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા, 6 એક ઈશ્વર અને સર્વના પિતા, ઈશ્વર સર્વ ઉપર, સર્વ મધ્યે તથા સર્વમાં છે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    3 આત્માની દોરવણી હેઠળ શાંતિના બંધનમાં ઐક્યમાં રહેવા પ્રયત્ન કરો. 4 જેમ આપણને એક આશામાં તેડવામાં આવેલા છે, તેમ એક શરીર તથા એક આત્મા છે; 5 એક પ્રભુ, એક વિશ્વાસ, અને એક બાપ્તિસ્મા છે; 6 એક ઈશ્વર, અને સૌના પિતા, તે સવઁની ઉપર, તથા સવઁ મધ્યે તથા આપણ સવઁમાં છે,

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.