Pular para o conteúdo
Publicidade

એફેસીઓને પત્ર 6:14-17

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

14 તેથી સત્યથી તમારી કમર બાંધીને, ન્યાયીપણાનું બખતર ધારણ કરીને 15 તથા શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી પગરખાં પહેરીને, ઊભા રહો. 16 સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના સળગી રહેલા બાણ બુઝાવી શકો.

17 અને ઉદ્ધારનો ટોપ તથા આત્માની તલવાર, જે ઈશ્વરનું વચન છે, તે લો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    14 તમે સત્યથી તમારી કમર બાંધો, સાથે ન્યાયીપણાનું બખ્તર ધારણ કરો, 15 તથા શાંતિના સુસમાચારના તૈયારરૂપી ચંપલ પહેરીને, ઉભા રહો; 16 સવઁ ઉપરાંત, શેતાન તરફથી આવતાં સળગતાં તીરોનો સામનો કરવા માટે તમે વિશ્વાસરૂપી ઢાલ ધારણ કરો, 17 વળી તમે તારણનો ટોપ પહેરો અને વચનરૂપી આત્માની તરવાર ધારણ કરીને સજજ રહો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.