Pular para o conteúdo
Publicidade

ફિલેમોનને પત્ર 1:16

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

16 હવે પછી દાસના જેવો નહિ, પણ દાસથી અધિક, એટલે વહાલા ભાઈના જેવો છે, મને તો તે વિશેષ કરીને એવો છે, પણ તને તો દેહમાં તથા પ્રભુમાં કેટલો બધો વિશેષ છે!

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    16 હવે તે ગુલામ નથી, પણ ગુલામથી વિશેષ છે, એટલે વહાલાં ભાઈ જેવો છે, તે મને વહાલો છે, તને પણ વહાલો છે, સાથી માણસ અને પ્રભુમાં ભાઈ જેવો છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Filemom
Ver todos os capítulos de Filemom