2 યુઓદિયાને બોધ કરું છું તથા સુન્તેખેને બોધ કરું છું કે એ, તેઓ બંને પ્રભુમાં એક ચિત્તની થાય. 3 વળી મારા ખરા જોડીદાર, હું તને વિનંતી કરું છું કે તું એ બહેનોની મદદ કરજે, કારણ કે તેઓએ મારી સાથે તથા કલેમેન્ટની સાથે તથા બીજા મારા સહ કાર્યકર્તાઓ જેઓનાં નામ જીવનનાં પુસ્તકમાં છે તેઓની સાથે સુવાર્તા પ્રચારના કાર્યમાં પુષ્કળ મહેનત કરી છે.
Publicidade
ફિલિપ્પીઓને પત્ર 4:2,3
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
2 હવે યુઓદિયા તથા સુન્તેખેને હું વિનંતી કરું છું કે, તેઓ પ્રભુમાં એક મનનાં થાય. 3 હા, અને હું તમને વિનંતી કરું છું મારા ખરાં સાથીદાર, આ બન્ને બહેનોને તું મદદ કરજે. કેમકે સુસમાચાર પ્રગટ કરવામાં તેઓએ કલેમેન્ટની સાથે મારા બીજા સાથીદારો સાથે, કે જેઓનાં નામ જીવનનાં પુસ્તકમાં લખેલાં છે તેઓની સાથે પણ કામ કર્યું છે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.