Pular para o conteúdo
Publicidade

ગલાતીઓને પત્ર 2:11-13

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

અંત્યોખમાં પિતરને પાઉલનો ઠપકો

11 પણ જયારે કેફા અંત્યોખ આવ્યો, ત્યારે મેં સામે ચાલીને તેનો વિરોધ કર્યો, કેમ કે તે દોષિત હતો; 12 કારણ કે યાકૂબની પાસેથી કેટલાક લોકોના આવ્યા પહેલાં, તે બિનયહૂદીઓની સાથે ખાતો હતો, પણ તેઓ આવ્યા પછી, સુન્નતીઓથી ડરીને તે ખસી ગયો અને અલગ રહ્યો.

13 બાકીના ખ્રિસ્તી યહૂદીઓએ પણ તેની સાથે ઢોંગ કર્યો, એટલે સુધી કે બાર્નાબાસ પણ તેઓના ઢોંગથી દંગ થઈને પાછો પડ્યો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    11 જયારે કેફા અંત્યોખ આવ્યો, ત્યારે મેં તેનો મોઢે વિરોધ કયોઁ, કેમકે તેને દોષિત ઠરાવવામાં આવ્યો હતો તે. 12 યાકોબ પાસેથી કેટલાંક માણસો આવ્યા તે પહેલાં, તે વિદેશીઓ સાથે ખાતો હતો પણ જયારે તેઓ આવ્યા ત્યારે, સુન્નતીઓથી બીને તે પાછો હઠ્યો અને તેઓથી દૂર રહેવા લાગ્યો. 13 પછી બીજા યહૂદીઓ પણ તેના દંભમા જોડાયા, અને તે એટલે સુધી કે બાર્નાબાસ પણ તેઓના દંભથી ખેંચાઈ ગયો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.