24 એમ આપણને ખ્રિસ્તની પાસે પહોંચાડવા સારુ નિયમશાસ્ત્ર આપણો બાળશિક્ષક હતું કે જેથી આપણે વિશ્વાસથી ન્યાયી ઠરીએ. 25 પણ હવે વિશ્વાસ આવ્યા પછી આપણે બાળશિક્ષકના હાથ નીચે નથી.
Publicidade
ગલાતીઓને પત્ર 3:24,25
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
24 તેથી મસીહ આવ્યા સુધી નિયમ આપણો રક્ષક હતો, જેથી આપણે વિશ્વાસ દ્રારા ન્યાયી ઠરીએ. 25 હવે આ વિશ્વાસ આવ્યો છે તેથી આપણે હવે રક્ષક હેઠળ નથી.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.