27 કેમ કે લખેલું છે કે, ‘હે નિ:સંતાન, સ્ત્રી તું આનંદ કર; જેને પ્રસૂતિની પીડા થતી નથી, તે તું હર્ષનાદ કર; કેમ કે જેને પતિ છે તેના કરતાં એકલી મુકાયેલી સ્ત્રીનાં સંતાન વધારે છે.’"
Publicidade
ગલાતીઓને પત્ર 4:27
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
27 લખ્યું છે કે:
"હે સંતાન વિહોણી સ્ત્રી, તું આનંદ કર
જેણે કદી પુત્ર જણયો નથી;
તે તું આનંદ કરીને પોકાર કર;
જેને પ્રસૂતિ વેદના થતી નથી;
કેમકે જેને વર છે,
તેનાં કરતાં એકલી મુકાયેલી સ્ત્રીને સંતાન વધારે હોય છે."
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.