Pular para o conteúdo
Publicidade

હિબ્રૂઓને પત્ર 11:19

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

19 કેમ કે તે એવું માનતો હતો કે ઈશ્વર મૃત્યુ પામેલાઓને પણ ઉઠાડવાને સમર્થ છે; અને પુનરુત્થાનની ઉપમા પ્રમાણે તે તેને પાછો મળ્યો પણ ખરો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    19 અબ્રાહમ માનતો હતો કે ઈશ્વર મૃત્યુ પામેલાંઓને પણ સજીવન કરી શકે છે, અને તેથી એક રીતે કહીએ તો તેણે ઇસહાકને મૃત્યુમાંથી પાછો મેળવ્યો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.