Pular para o conteúdo
Publicidade

હિબ્રૂઓને પત્ર 13:15,16

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

15 માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ બલિદાન, એટલે તેના નામને કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ. 16 ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલો નહિ, કેમ કે એવાં અર્પણથી ઈશ્વર બહુ સંતુષ્ટ થાય છે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    15 માટે, ઈસુ દ્રારા, આપણે ઈશ્વરને સ્તુતિનું બલિદાન નિત્ય ચઢાવીએ, જે તેમના નામનું જાહેરમાં કબૂલ કરનારા હોઠોનું ફળ છે. 16 અને સારું કરવાનું અને બીજાઓને દાન આપવાનું ભૂલશો નહિ, કેમકે એવાં અર્પણોથી ઈશ્વર પ્રસન્ન થાય છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.