7 તેઓ મનુષ્યદેહધારી હતા એ સમયે પોતાને મૃત્યુમાંથી છોડાવવાને જે સર્વશક્તિમાન હતા, તેઓની પાસે મોટે અવાજે, આંસુસહિત પ્રાર્થના તથા વિનંતી કર્યાં અને તેમણે અધીનતાથી ઈશ્વરની વાતોને મહિમા આપ્યો, માટે તેમની પ્રાર્થના સાંભળવામાં આવી;
Publicidade
હિબ્રૂઓને પત્ર 5:7
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
7 ઈસુ જયારે આ પૃથ્વી પરના જીવનમાં હતા, તેમણે ઊંડી વેદના અને આંસુઓ સહિત મરણમાંથી છોડાવનાર સર્વશકિતમાન ઈશ્વરને પ્રાર્થના તથા કાલાવાલા કયાઁ, અને તેમને સાંભળવામાં આવ્યા કેમકે તેઓ ઈશ્વરને આધીન રહેતાં હતા.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.