12 બકરાના તથા વાછરડાના લોહીથી નહિ, પણ પોતાના જ રક્તથી, માણસોને માટે અનંતકાળિક ઉદ્ધાર મેળવીને તે પરમપવિત્રસ્થાનમાં એક જ વાર ગયા હતા.
Publicidade
હિબ્રૂઓને પત્ર 9:12
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
12 તેઓ બકરાં કે વાછરડાંના રકતથી પ્રવેશ્યા નહિ; પણ પોતાના રકત દ્રારા એક જ વાર પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ્યા, આમ સનાતન ઉધ્ધાર મેળવ્યો.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.