Pular para o conteúdo
Publicidade

હિબ્રૂઓને પત્ર 9:24

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

24 કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલાં પવિત્રસ્થાન કે જે સત્યનો નમૂનો છે તેમાં ગયા નથી, પણ સ્વર્ગમાં જ ગયા છે, એ માટે કે તે હમણાં આપણે માટે ઈશ્વરની સમક્ષ હાજર થાય.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    24 કેમકે મસીહ માનવી હાથોએ બનાવેલ પવિત્રસ્થાનમાં ગયા નહિ, જે ખરાનો નમૂનો હતો; પણ તે સ્વગઁમાં ગયા, જેથી હવે તે આપણે માટે ઈશ્વરની હજૂરમાં હાજર થાય.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.