Pular para o conteúdo
Publicidade

યોહાન 1:19

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

યોહાન બાપ્તિસ્તનો સંદેશ

19 જયારે યહૂદીઓએ યરુશાલેમથી યાજકોને તથા લેવીઓને યોહાન પાસે એવું પૂછવા મોકલ્યા કે, તું કોણ છે? ત્યારે તેની સાક્ષી આ હતી;

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    19 હવે યહૂદી આગેવાનોએ યરુશાલેમમાંથી યાજકો તથા લેવીઓને યોહાન પાસે મોકલીને પૂછાવ્યું કે, "તું કોણ છે, ત્યારે તેની સાક્ષી આ હતી"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.