Pular para o conteúdo
Publicidade

યોહાન 1:32-34

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

32 યોહાને સાક્ષી આપી કે, ‘મેં પવિત્ર આત્માને કબૂતરની જેમ સ્વર્ગથી ઊતરતા જોયા; અને તે તેમના પર રહ્યા. 33 મેં તેમને ઓળખ્યા ન હતા; પણ જેમણે મને પાણીથી બાપ્તિસ્મા આપવા મોકલ્યો, તેમણે જ મને કહ્યું હતું કે, જેમનાં પર તું આત્માને ઊતરતા તથા રહેતા જોશે, તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરનાર છે. 34 મેં જોયું છે અને સાક્ષી આપી છે કે આ જ ઈશ્વરના દીકરા છે.’"

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    32 ત્યારે યોહાને આ સાક્ષી આપી, મે આત્માને આકાશમાંથી "કબૂતરના રૂપમાં ઊતરતો જોયો, અને તે તેના પર રહયો. 33 અને મેં પોતે તેમને ઓળખ્યા નહિ, પણ જેણે મને પાણીથી બાપ્તિસ્મા કરવા માટે મોકલ્યો, તેણે મને કહ્યું, ‘જેનાં પર તું આત્માને ઉતરતો અને રહેતો જુએ તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપનાર છે.’ 34 મેં જોયું છે ને સાક્ષી આપી છે, કે તે જ ઈશ્વરનો પસંદ કરેલો છે."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.