Pular para o conteúdo
Publicidade

યોહાન 1:5,14

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

5 તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને બુજાવ્યું નહિ.

14 અને શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યા અને પિતાના એકનાએક પુત્રના મહિમા જેવો તેમનો મહિમા અમે જોયો; તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતા.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    5 અજવાળું અંધકારમાં પ્રકાશે છે, અને અંધકાર તેના પર કાબૂ મેળવી શકયું નહિ.

    14 શબ્દ સદેહ થઇને આપણામાં વસ્યાં, અમે તેમનો મહિમા જોયો, એક માત્ર પુત્રનો મહિમા જે પિતા તરફથી આવ્યો છે, તે કૃપા અને સત્યથી ભરપૂર.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.