Pular para o conteúdo
Publicidade

યોહાન 10:22,23

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

ઈસુનો અસ્વીકાર

22 હવે યરુશાલેમમાં અર્પણ કરવાનું પર્વ હતું; અને તે શિયાળાનો સમય હતો. 23 ઈસુ ભક્તિસ્થાનમાં સુલેમાનની પરસાળમાં ફરતા હતા.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    22 શિયાળો હતો. ત્યારે યરુશાલેમમાં પ્રતિષ્ઠાપર્વ આવ્યું, 23 અને ઈસુ મંદિરનાં આંગણાંમાં સોલોમોનની પરસાળમાં ચાલતાં હતા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.