36 જ્યાં સુધી તમને પ્રકાશ છે, ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ કરો, એ માટે કે તમે અજવાળાનાં બાળકો થાઓ.
લોકોનો અવિશ્વાસ
એ વાતો કહીને ઈસુ ચાલ્યા ગયા, અને તેઓથી સંતાઈ રહ્યા.
36 જ્યાં સુધી તમને પ્રકાશ છે, ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ કરો, એ માટે કે તમે અજવાળાનાં બાળકો થાઓ.
એ વાતો કહીને ઈસુ ચાલ્યા ગયા, અને તેઓથી સંતાઈ રહ્યા.
36 જયાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી પ્રકાશમાં વિશ્વાસ કરો, જેથી તમે પ્રકાશનાં બાળકો થાઓ." આ વાતો કહી રહ્યા પછી ઈસુ ચાલ્યા ગયા અને તેઓનાથી પોતે સંતાઈ રહ્યા.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.