Pular para o conteúdo
Publicidade

યોહાન 15:7-10

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

7 જો તમે મારામાં રહો; અને મારાં વચનો તમારામાં રહે, તો જે કંઈ તમે ચાહો તે માગો, એટલે તે તમને મળશે.

8 તમે બહુ ફળ આપો, એમાં મારા પિતા મહિમાવાન થાય છે; અને એથી તમે મારા શિષ્ય થશો. 9 જેમ પિતાએ મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે; તમે મારા પ્રેમમાં રહો.

10 જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    7 જો તમે મારાંમાં રહો અને મારા વચન તમારામાં રહે, તો જે કાંઈ તમે માગો તે તમારા માટે કરવામાં આવશે. 8 તમે ઘણા ફળ આપો તેથી મારા પિતાનો મહિમા થાય છે, અને તેથી તમે મારા શિષ્યો થશો.

    9 "જેમ પિતાએ મારા પર પ્રેમ કર્યો છે તેવો જ પ્રેમ મેં તમારાં પર કર્યો છે; હવે તમે મારા પ્રેમમાં રહો. 10 જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો, જેમ મે મારા પિતાની આજ્ઞાઓ પાળી છે, અને તેમના પ્રેમમાં રહું છું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.