Pular para o conteúdo
Publicidade

યોહાન 17:12

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

12 હું તેઓની સાથે જગતમાં હતો ત્યાં સુધી તમારું નામ જે તમે મને આપ્યું છે તેમાં મેં તેઓને સંભાળી રાખ્યાં; અને મેં તેઓનું રક્ષણ કર્યું છે શાસ્ત્રવચનો પૂરા થાય માટે વિનાશના દીકરા સિવાય તેઓમાંના કોઈનો વિનાશ થયો નહિ.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    12 જયારે હું તેમની સાથે હતો, ત્યારે મે તેઓનું રક્ષણ કર્યું અને જે નામ તમે મને આપ્યું તેમાં તેઓને સુરક્ષિત રાખ્યા છે. અને શાસ્ત્રવચન પૂણઁ થવા સારું જે નાશ પામવાનો નિણઁય કરવામાં આવ્યો હતો તે સિવાય કોઇનો નાશ થયો નથી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.