31 ત્યારે પિલાતે તેઓને કહ્યું કે, ‘તમે પોતે તેને લઈને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરો,’ યહૂદીઓએ તેમને કહ્યું કે, ‘કોઈ માણસને મારી નાખવાનો અમને અધિકાર નથી.’"
Publicidade
યોહાન 18:31
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
31 પિલાતે કહ્યું, "તેને તમે લઈ જાઓ અને તમારાં નિયમ પ્રમાણે તમે પોતે જ તેનો ન્યાય કરો."
તેઓએ વાંધો ઉઠાવ્યો, "પરંતુ અમને કોઇને પણ મૃત્યુદંડ આપવાનો અધિકાર નથી."
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.