31 ત્યારે પિલાતે તેઓને કહ્યું કે, ‘તમે પોતે તેને લઈને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરો,’ યહૂદીઓએ તેમને કહ્યું કે, ‘કોઈ માણસને મારી નાખવાનો અમને અધિકાર નથી.’" 32 પોતે કયા મોતથી મરનાર હતા તે સૂચવતાં ઈસુએ જે વચન કહ્યું હતું તે પૂર્ણ થાય માટે એમ થયું.
Publicidade
યોહાન 18:31,32
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
31 પિલાતે કહ્યું, "તેને તમે લઈ જાઓ અને તમારાં નિયમ પ્રમાણે તમે પોતે જ તેનો ન્યાય કરો."
તેઓએ વાંધો ઉઠાવ્યો, "પરંતુ અમને કોઇને પણ મૃત્યુદંડ આપવાનો અધિકાર નથી." 32 ઈસુએ પોતાના મૃત્યુ વિશે જે કહ્યું હતું તે પૂર્ણ થાય માટે આ બન્યું.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.