Pular para o conteúdo
Publicidade

યોહાન 19:19,20

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

19 પિલાતે એવું લખાણ લખીને વધસ્તંભ પર લટકાવ્યું કે; ‘નાસરેથનો ઈસુ, યહૂદીઓનો રાજા.’" 20 જ્યાં ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા, તે જગ્યા શહેરની પાસે હતી અને તે લખાણ હિબ્રૂ, લેટિન તથા ગ્રીક ભાષામાં લખેલું હતું, માટે ઘણાં યહૂદીઓએ તે વાંચ્યું.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    19 પિલાતે એક લેખ તૈયાર કરાવી તેને ક્રૂસ પર લગાવ્યો. જેના પર લખ્યું હતું.

    નાઝરેથનો ઈસુ, યહૂદીઓનો રાજા.

    20 ઈસુને જયાં ક્રૂસે જડવામાં આવ્યા હતા તે સ્થળ શહેરની નજીક હતું. અને તે લખાણ અરામીક, લેટિન અને ગ્રીક ભાષામાં હતું તેથી ઘણાં યહૂદીઓએ તે લેખ વાંચ્યો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.