Pular para o conteúdo
Publicidade

યોહાન 19:31-33

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

ઈસુની કૂખ વીંધવામાં આવી

31 તે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો, અને તે વિશ્રામવાર મહત્ત્વનો દિવસ હતો, એ માટે વિશ્રામવારે તેઓના મૃતદેહ વધસ્તંભ પર રહે નહિ માટે યહૂદીઓએ પિલાતને વિનંતી કરી કે, ‘તેઓના પગ ભાંગીને તેઓને નીચે ઉતારવામાં આવે.’" 32 એ માટે સિપાઈઓએ આવીને ઈસુની સાથે વધસ્તંભે જડાયેલા બંને જણાનાં પગ ભાંગ્યાં. 33 જયારે તેઓ ઈસુની પાસે આવ્યા ત્યારે તેમને મૃત જોઈને તેમના પગ ભાંગ્યા નહિ.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    31 હવે તે તૈયારીનો દિવસ હતો, અને બીજો દિવસ હતો ખાસ સાબ્બાથદિન હતો. યહૂદીઓ ઈચ્છતાં ન હતા કે સાબ્બાથદિને શબને ક્રૂસ પર રાખવામાં આવે તેથી તેઓએ પિલાતને વિનંતી કરી કે શબના પગ ભાંગવામાં આવે અને શબ પરથી ઉતારી લેવામાં આવે. 32 તેથી સૈનિકોએ આવીને ઈસુની સાથે ક્રૂસે જડેલાં પહેલાં તેમજ બીજા માણસના પગ ભાંગી નાંખ્યા. 33 પરંતુ જયારે તેઓ ઈસુની પાસે આવ્યા અને ત્યારે તેઓએ તેમને મરણ પામેલા જોયા, તેઓએ તેમના પગ ભાંગ્યા નહિ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.