Pular para o conteúdo
Publicidade

યોહાન 21:18,19

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

18 હું તને નિશ્ચે કહું છું કે, ‘જયારે તું જુવાન હતો ત્યારે જાતે પોશાક પહેરીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો હતો; પણ તું વૃધ્ધ થશે ત્યારે તું તારો હાથ લંબાવશે અને બીજો કોઈ તને પોશાક પહેરાવશે, અને જ્યાં તું જવા નહિ ચાહે ત્યાં તને લઈ જશે.

19 હવે કઈ રીતના મૃત્યુથી પિતર ઈશ્વરને મહિમા આપશે એ સૂચવતાં ઈસુએ એમ કહ્યું હતું. ઈસુએ તેમને કહ્યું કે, ‘મારી પાછળ આવ.’"

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    18 હું તને સાચે જ કહું જયારે તું જુવાન હતો ત્યારે તું પોતાની કમર બાંધીને જ્યાં તું ઇચ્છતો હતો ત્યાં જતો હતો, જયારે તું વૃધ્ધ થશે ત્યારે તું તારો હાથ લાંબા કરીશ, અને બીજાઓ તને બાંધીને તારે નહિ જવું હોય ત્યાં તને લઈ જશે." 19 ઈશ્વરના મહિમાર્થે પિતર કઈ રીતે મરણ પામવાનો હતો તે દર્શાવવા માટે ઈસુએ તેને આમ કહ્યું. પછી ઈસુએ તેને કહ્યું, "મારી પાછળ આવ."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.