Pular para o conteúdo
Publicidade

યોહાન 4:1,2

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

ઈસુ અને સમરૂની સ્ત્રી

1 હવે ઈસુએ જાણ્યું ફરોશીઓના સાંભળવામાં આવ્યું છે કે, યોહાનના કરતાં ઈસુ ઘણાંને શિષ્ય બનાવીને તેઓને બાપ્તિસ્મા આપે છે. 2 ઈસુ પોતે તો નહિ, પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા,

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    1 હવે ફરોશીઓના સાંભળવામાં આવ્યું કે યોહાનના કરતાં ઈસુ ઘણાંને શિષ્ય કરીને તેઓને બાપ્તિસ્મા આપે છે; 2 (જો કે હકિકતમાં ઈસુ પોતે નહિ પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતાં હતા),

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.