20 અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા. પણ તમે કહો છો કે, જે જગ્યાએ ભજન કરવું જોઈએ તે યરુશાલેમમાં છે.’"
21 ઈસુએ તેને કહ્યું કે, ‘સ્ત્રી, મારું માન; એવો સમય આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરુશાલેમમાં પણ પિતાનું ભજન કરી શકશો નહિ.

20 અમારા પૂર્વજો આ પર્વત પર ભજન કરતા હતા, પણ તમે યહૂદીઓ કહો છો કે જે જગ્યાએ ભજન કરવું જોઈએ તે યરુશાલેમમાં છે."
21 ઈસુએ જવાબ આપ્યો, "બાઈ, મારા પર વિશ્વાસ કર, એવો સમય આવે છે કે જયારે તમે પિતાનું ભજન આ પહાડ પર કે યરુશાલેમમાં નહિ કરશો.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.