Pular para o conteúdo
Publicidade

યોહાન 6:14,15

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

14 માટે તે લોકોએ ઈસુએ કરેલું એ ચમત્કારિક ચિહ્ન જોઈને કહ્યું કે, ‘જે પ્રબોધક દુનિયામાં આવનાર છે, તે ખરેખર આ જ છે.’" 15 લોકો આવીને મને રાજા બનાવવા માટે જબરદસ્તીથી પકડવાના છે, એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલા ચાલ્યા ગયા.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    14 પછી લોકોએ ઈસુએ કરેલાં ચમત્કાર જોઈને તેઓ કહેવા લાગ્યા, "ખરેખર, જે જગતમાં આવનાર પ્રબોધક તે આ જ છે." 15 ઈસુએ જાણ્યું કે આ લોકો તેમને બળજબરીથી આવીને તેમને રાજા બનાવવાં માગે છે, ત્યારે ફરીથી પોતે પહાડ પર જતા રહ્યા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.