Pular para o conteúdo
Publicidade

યોહાન 7:41,42

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

41 બીજાઓએ કહ્યું, ‘એ જ ખ્રિસ્ત છે.’ પણ કેટલાકે કહ્યું કે, ‘શું ગાલીલમાંથી ખ્રિસ્ત આવવાનો છે?’" 42 શું શાસ્ત્રવચનોમાં એવું નથી લખેલું કે, દાઉદના વંશમાંથી તથા બેથલેહેમ ગામમાં દાઉદ હતો ત્યાંથી ખ્રિસ્ત આવવાનો છે?’"

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    41 જયારે બીજાઓએ કહ્યું, "તે મસીહ છે."

    બીજા કેટલાકે કહ્યું, "મસીહ ગાલીલમાંથી કેવી રીતે આવી શકે? 42 શું શાસ્ત્ર એવુ નથી કહેતુ કે દાવિદના વંશમાંથી અને બેથલેહેમ શહેર, જયાં દાવિદ રહેતો હતો ત્યાંથી મસીહ આવવાના છે."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.