Pular para o conteúdo
Publicidade

લૂક 10:40-42

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

40 પણ માર્થા કામ ઘણું હોવાથી વિચલિત થઈ, તેથી તેણે તેમની પાસે આવીને કહ્યું કે, ‘પ્રભુ, મારી બહેને મને કામ કરવાને એકલી મૂકી છે, તેની શું તમને ચિંતા નથી? એ માટે તેને કહો કે તે મને મદદ કરે.’" 41 પણ ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘માર્થા, માર્થા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને વિચલિત થાય છે; 42 પણ એક વાતની જરૂર છે; અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે, જે તેની પાસેથી લઈ લેવાશે નહિ.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    40 પણ તમામ તૈયારીઓ કરવાની હોવાથી માર્થા ગભરાય ગઇ હતી, તેણે તેમની પાસે આવીને પૂછયું, "પ્રભુ, મારી બહેન મને કામ કરવાને એકલી મૂકી છે તેની શું તમને ચિંતા નથી તેને કહો કે તે મને મદદ કરે."

    41 પ્રભુએ જવાબ આપ્યો, "માર્થા, માર્થા, તું ઘણી બાબતોની ચિંતા કરીને ગભરાય છે 42 પણ થોડી બાબતો જરૂરી છે, એક જ બાબત અને મરિયમે જે સારું તે પસંદ કયુઁ છે, જે તેની પાસેથી લઈ લેવામાં આવશે નહિ."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.