Pular para o conteúdo
Publicidade

લૂક 14:28-30

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

28 કેમ કે તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલાં બેસીને ખર્ચ નહિ ગણે, કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહિ? 29 રખેને કદાચ પાયો નાખ્યા પછી તે પૂરો કરી શકે નહિ; ત્યારે જે જુએ તેઓ સર્વ તેની મશ્કરી કરવા લાગે, 30 અને કહે કે, આ માણસ બાંધવા લાગ્યો, પણ પૂરું કરી શક્યો નહિ.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    28 "તમારાંમાંનો કોઈ બૂરજ બાંધવા ચાહે છે તો તે પહેલાં બેસીને અંદાજીત ખરચ લગાવશે કે તેની પાસે પૂરુ કરવા પૂરતાં નાણાં છે કે નહિ? 29 કેમકે જો તું પાયો નાંખે ને પૂરો કરી શકે નહિ, તો જે જોશે તે મજાક ઉડાવશે. 30 કહેશે, ‘આ માણસે બાંધવાનું શરૂ કર્યું પણ તે પૂરું કરી શકયો નહિ!’

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.