Pular para o conteúdo
Publicidade

લૂક 15:20,21

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

20 પછી તે ઊઠીને પોતાના પિતાની પાસે ગયો, અને તે હજી ઘણો દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો, તેમને અનુકંપા આવી, અને તેના પિતા દોડીને તેને ભેટ્યા તથા તેને ચુંબન કર્યું. 21 દીકરાએ તેમને કહ્યું કે, પિતાજી, મેં સ્વર્ગ વિરુદ્ધ તથા તમારી આગળ પાપ કર્યું છે, હવે હું તમારો દીકરો કહેવાવાને યોગ્ય નથી.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    20 તે ઊઢીને તેના પિતા પાસે ગયો.

    "હજુ તો તે ઘણો દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો. ને તેને તેના પર દયા આવી. ને તે તેના દિકરા તરફ દોડયો, અને તેના હાથ તેની આસપાસ ફેલાવ્યા. અને તેને ચુંબન કર્યુ.

    21 "પુત્ર બોલ્યો, ‘પિતાજી! મેં આકાશની વિરુદ્ધ અને તમારી વિરુધ્ધ પાપ કર્યું છે, હવે હું તમારો પુત્ર ગણાવાને પણ લાયક રહ્યો નથી.’

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.