Pular para o conteúdo
Publicidade

લૂક 15:9

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

9 તેને તે સિક્કો મળે છે ત્યારે તે પોતાની સખીઓને તથા પડોશીઓને બોલાવીને કહે છે કે, મારી સાથે આનંદ કરો, કેમ કે મારો સિક્કો ખોવાઈ ગયો હતો તે મને પાછો મળ્યો છે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    9 અને જયારે તે તેને મળશે, ત્યારે તે તેની બહેનપણીઓને તેમજ પાડોશીઓને બોલાવીને કહેશે, ‘મારી સાથે આનંદ કરો, મને મારો ખોવાયેલો સિક્કો પાછો મળ્યો છે.’

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.