Pular para o conteúdo
Publicidade

લૂક 2:46,47

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

46 ત્રણ દિવસ પછી તેઓએ તેમને ભક્તિસ્થાનમાં ધર્મગુરુઓની વચમાં બેઠેલા, તેઓનું સાંભળતાં તથા તેઓને સવાલો પૂછતાં જોયા. 47 જેઓએ તેમનું સાંભળ્યું તેઓ બધા તેમની બુદ્ધિથી તથા તેમના ઉત્તરોથી વિસ્મિત થયા.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    46 ત્રણ દિવસ પછી તેઓને તેમને મંદિરનાં આંગણાંમાં ગુરુઓની વચમાં બેઠેલા, તેઓનું સાંભળતા અને તેમને પ્રશ્નો પૂછતાં જોયા. 47 જેઓએ તેમને સાંભળ્યું તેઓ તેમની સમજણ અને તેમના જવાબોથી આશ્ચયઁચકિત થઈ ગયા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.