37 વળી ‘ઝાડવાં’ નામના પ્રકરણમાં મૂસા પ્રભુને ઇબ્રાહિમનાં ઈશ્વર તથા ઇસહાકના ઈશ્વર તથા યાકૂબના ઈશ્વર કહે છે, ત્યારે તે પણ એવું જણાવે છે કે મૂએલાં ઉઠાડાય છે. 38 હવે તે મૂએલાના ઈશ્વર નથી, પણ જીવતાંઓના ઈશ્વર છે; કેમ કે બધા તેમને અર્થે જીવે છે.’"
Publicidade
લૂક 20:37,38
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
37 મોશેનાં લખાણો પણ આ બાબતને સત્ય ઠરાવે છે, બળતાં ઝાડવાનાં પ્રકરણમા મોશેએ પણ બતાવ્યું કે મૂએલાં સજીવન થાય છે, કેમકે તે પ્રભુને, અબ્રાહમનાં ઈશ્વર, અને ઇસહાકનાં ઈશ્વર, અને યાકોબનાં ઈશ્વર, તરીકે સંબોધે છે. 38 તે મૂએલાંઓનો ઈશ્વર નથી, પણ જીવતાંઓનો છે, કેમકે તેમનાં માટે સઘળાં જીવે છે."
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.