સાવધાન રહેવાની જરૂર
34 તમે સાવધાન રહો, રખેને અતિશય ખાવાથી કે પીવાથી તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થાય, અને તે દિવસ જાળની જેમ તમારા પર ઓચિંતો આવી પડે.
34 તમે સાવધાન રહો, રખેને અતિશય ખાવાથી કે પીવાથી તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થાય, અને તે દિવસ જાળની જેમ તમારા પર ઓચિંતો આવી પડે.
34 "અતિશય ખાનપાનથી તથા જીવનની ચિંતાથી તમારાંં મન જડ ન થઈ જાય માટે સાવધાન રહો, જેથી તે દિવસ ફાંદાની પેઠે તમારા પર ઓંચિતો આવી પડે.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.