25 અને દંગો તથા ખૂન કરવાને લીધે જે માણસ જેલમાં પુરાયો હતો, અને જેને તેઓએ માગ્યો હતો, તેને તેણે છોડી દીધો, પણ ઈસુને તેઓની ઇચ્છાને સ્વાધીન કર્યા.
માથ. 27:32-44; માર્ક 15:21-32; યોહ. 19:17-27

25 તેણે દંગો અને હત્યાનાં આરોપસર જે માણસને જેલમાં નાખવામાં આવ્યો હતો, જેની તેઓએ માંગણી કરી હતી. તેને તેણે છોડી દિઘો, અને ઈસુને તેણે તેઓની ઇચ્છાને સ્વાધીન કર્યા.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.