Pular para o conteúdo
Publicidade

લૂક 23:55,56

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

55 જે સ્ત્રીઓ તેમની સાથે ગાલીલમાંથી આવી હતી, તેઓએ પણ પાછળ પાછળ જઈને કબર જોઈ, અને તેમનો મૃતદેહ શી રીતે મુકાયો હતો તે જોયું. 56 તેઓએ પાછા આવીને સુગંધી તથા અત્તર તૈયાર કર્યાં.

આજ્ઞા પ્રમાણે વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    55 જયારે તેઓ ઈસુનું શબ ક્રૂસ પરથી લઈ જતા હતા જે સ્ત્રીઓ ઈસુની સાથે ગાલીલથી આવી હતી, તેઓ યોસેફની પાછળ જઈને કબર જોઈ અને તેમનું શબ કેવી રીતે મૂકયું હતું તે તેઓએ જોયું. 56 પછી તેઓ ઘરે જઈને મસાલા તથા સુગંધી દ્રવ્યો તૈયાર કર્યા. પણ આજ્ઞા પ્રમાણે સાબ્બાથવારે તેઓએ વિશ્રામ લિધો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.