10 હવે જેઓએ આ વાત પ્રેરિતોને કહી તે મરિયમ મગ્દલાની, યોહાન્ના, યાકૂબની મા મરિયમ તથા તેમની સાથેની બીજી સ્ત્રીઓ હતી.
11 એ વાતો તેઓને અક્કલ વગરની લાગી, અને તેઓએ તેઓનો વિશ્વાસ કર્યો નહિ.

10 તેઓમાં મરિયમ માગદાલેણ, યોહાન્ના, યાકોબની મા મરિયમ અને બીજી કેટલીક તેમની સાથે હતી, જેમણે પ્રેષિતોને આ કહ્યું. 11 પણ તેઓએ સ્ત્રીઓનું માન્યું નહિ, કેમકે તેમની વાતો તેઓને પોકળ લાગી.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.