19 યોહાને હેરોદને તેના ભાઈની પત્ની હેરોદિયાસ સાથે લગ્ન કરવા બદલ તથા બીજા ઘણાં ખરાબ કામો કરવા બદલ ઠપકો આપ્યો, 20 એ બધાં ઉપરાંત તેણે યોહાનને જેલમાં પૂર્યો.
માથ. 3:13-17; માર્ક 1:9-11
19 યોહાને હેરોદને તેના ભાઈની પત્ની હેરોદિયાસ સાથે લગ્ન કરવા બદલ તથા બીજા ઘણાં ખરાબ કામો કરવા બદલ ઠપકો આપ્યો, 20 એ બધાં ઉપરાંત તેણે યોહાનને જેલમાં પૂર્યો.
માથ. 3:13-17; માર્ક 1:9-11
19 પણ જયારે યોહાને હેરોદને તેના ભાઈની પત્ની હેરોદિયાસ સાથે લગ્ન કર્યું હતું તે માટે તથા તેણે કરેલાં બીજા અનેક ભૂંડાં કામોને લીધે યોહાને તેને ઠપકો આપ્યો હતો. 20 અને તે સવઁ ઉપરાંત હેરોદે યોહાનને જેલમાં પૂર્યો.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.