Pular para o conteúdo
Publicidade

લૂક 5:10

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

10 તેમાં ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન, જેઓ સિમોનના ભાગીદાર હતા, તેઓને પણ આશ્ચર્ય થયું. ઈસુએ સિમોનને કહ્યું કે, ‘બીશ નહિ કારણ કે, હવેથી તું માણસો પકડનાર થશે.’"

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    10 ઝબદીના દીકરા યાકોબ અને યોહાન સિમોનના ભાગીદારો હતા.

    ત્યારે ઈસુએ પિતરને કહ્યું "ગભરાઈશ નહિ! હવેથી તું લોકોને પકડનાર થશે."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.