લેવીનું તેડું
27 ત્યાર પછી ઈસુ ત્યાંથી રવાના થયા, ત્યારે લેવી નામે એક દાણીને ચોકી પર બેઠેલો જોઈને ઈસુએ કહ્યું કે, ‘મારી પાછળ આવ.’" 28 અને તે સઘળું મૂકીને, તેમની પાછળ ગયો.
27 ત્યાર પછી ઈસુ ત્યાંથી રવાના થયા, ત્યારે લેવી નામે એક દાણીને ચોકી પર બેઠેલો જોઈને ઈસુએ કહ્યું કે, ‘મારી પાછળ આવ.’" 28 અને તે સઘળું મૂકીને, તેમની પાછળ ગયો.
27 આ પછી, ઈસુ બહાર ગયા, અને તેમણે એક જકાતદારને જોયો, તે જકાતનાકા પર બેઠેલો હતો, તેનું નામ લેવી હતું. ઈસુએ તેને કહ્યું, "મારી પાછળ આવ!" 28 અને લેવી ઉઠયો, બધું મૂકીને તેમની પાછળ ગયો.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.